Tero Lal Churawe Makhan Pradeep Ashirwd Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Tero Lal Churawe Makhan Song Lyrics
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
ભાન ભૂલી ગઈ ને ગોપી ભાન ભૂલી ગઈ
ભાન ભૂલી ગઈ ગોપી ગાંડી ઘેલી થઇ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ
હા સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ
ખંભે નાખી સાડી ગોપી
ખંભે નાખી સાડી
ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
ત્રણ ત્રણ બેડાં લઇ ને ગોપી પાણી ભરવા ગઈ
હો ત્રણ ત્રણ બેડાં લઇ ને ગોપી પાણી ભરવા ગઈ
ખાલી બેડાં લઇ ને આવી
ખાલી બેડાં લઇ ને
ખાલી બેડાં લઇ ને આવી ભરેલા ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
ખોબો ભરી ને મીઠું નાખ્યું ખીર ખારી થઇ
હા ખોબો ભરી ને મીઠું નાખ્યું ખીર ખારી થઇ
પુરી વાણી ને તૈયાર કરી
પુરી વાણી ને તૈયાર
પુરી વણી ને તૈયાર કરી તળતા ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ
હા વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ
પાટલા ઉપર પીરસી આવી
પાટલા ઉપર પીરસી
પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ
હા કાના પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ
જમી પરવારી પૂછવા લાગી
જમી પરવારી પૂછવા
જમી પરવારી પૂછવા લાગી રસોઈ કેવી થઇ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાનો મારો હસીને બોલ્યો હાથ માં તાળી દઈ
હા કાનો મારો હસીને બોલ્યો હાથ માં તાળી દઈ
રાધાજી તો રોજ જમાડે
રાધાજી તો રોજ
રાધાજી તો રોજ જમાડે તારા જેવી નઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઇ
હા વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઇ
હસતે મુખે કાનો ગયો
હસતે મુખે કાનો
હસતે મુખે કાનો ગયો આશીર્વાદ દઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ
You May Also Like
» Sab Dhayan Lagakar Sunlo [Divya Ashirwad] » Tera Mera Rishta Purana [Pradeep Ashirwd] » Mera Shayam Aaj Yu Sawara [Divya Ashirwad] » Sholak [Pradeep Ashirwd] » Prem Kehte Hai Sab [Pradeep Ashirwd] » Saare Jag Ki Dor Ko Thame [Pradeep Ashirwd] » Gore Nand Yasodha Gori [Pradeep Ashirwd] » Ankho Mein Aaj Meri [Pradeep Ashirwd]FAQs for Tero Lal Churawe Makhan
Who is singer of Tero Lal Churawe Makhan song ?
Singer of Pradeep Ashirwd.
Who is writer of Tero Lal Churawe Makhan song ?
Pradeep Ashirwad wrote this Song.
Who is the music director of Tero Lal Churawe Makhan song ?
Tero Lal Churawe Makhan is Tuned by Ravi Kumar, Santosh Kumar.
Which label release Tero Lal Churawe Makhan song ?
Tero Lal Churawe Makhan is released under the label of Yuki Cassettes .
Whats the playtime (duration) of Tero Lal Churawe Makhan song ?
Playtime of song Tero Lal Churawe Makhan is 07:48 minute.
How can I download Tero Lal Churawe Makhan song ?
You can download Tero Lal Churawe Makhan song via click above download links.