Paarki Thapan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Paarki Thapan Song Lyrics
હમ્મ હમ્મ
બેના રે
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે ભીંતો રડશે
ભીંતે ભીંતો રડશે
બેના રે વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે
તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાયે સાથે
રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં કંકણ શોભે હાથે
કંકણ શોભે હાથે
બેના રે તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
કોઈ શક્યું ના જાણી
બેના રે રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે
ઓ બેના
You May Also Like
» Dikri Saasariye [] » Laadkadi Dikri [] » Laadkadi Paani [] » Kanya Viday [] » Saasariye Jata [] » Ramta Ramta [] » Parnya Etle [] » Dikri Maari []FAQs for Paarki Thapan
Which label release Paarki Thapan song ?
Paarki Thapan is released under the label of Sur Sagar.
Whats the playtime (duration) of Paarki Thapan song ?
Playtime of song Paarki Thapan is 04:48 minute.
How can I download Paarki Thapan song ?
You can download Paarki Thapan song via click above download links.