Gopal Maro Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Gopal Maro Song Lyrics
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ઝુલાવે ગોકુળ ની નારી રે
ઝુલાવે ગોકુળ ની નારી રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ તને રમકડાં આપુ રે
ગોપાલ તને રમકડાં આપુ રે
ગોપાલ તને માખણયું વહાલું રે
ગોપાલ તને માખણયું વહાલું રે
ગોપાલ મારો બોલે છે કાલુ ધેલું
ગોપાલ મારો બોલે છે કાલુ ધેલું
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ તને ઝાંઝરીયું પહેરાવું
ગોપાલ તને ઝાંઝરીયું પહેરાવું
કે નાના - નાના ડગલાં હું ભરાવું
કે નાના - નાના ડગલાં હું ભરાવું
ગોપાલ તને આંગણિયા માં નચાવું
ગોપાલ તને આંગણિયા માં નચાવું
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ તને ચાંદની રાતે રમાડું
ગોપાલ તને ચાંદની રાતે રમાડું
કે હાથ માં ઘુઘરડો વગડાવું
કે હાથ માં ઘુઘરડો વગડાવું
કે પ્રાપ્ત સમય આવી ને જગાડું
કે પ્રાપ્ત સમય આવી ને જગાડું
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ઝુલાવે ગોકુળ ની નારી રે
ઝુલાવે ગોકુળ ની નારી રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે
You May Also Like
» Mathura Ma [] » Samay Maro [] » Mara Ghat Ma [] » Kyan Re [] » Shri Krishna [] » O Karuna [] » Saune Jayshree [] » Sakhi Mune []FAQs for Gopal Maro
Which label release Gopal Maro song ?
Gopal Maro is released under the label of Sur Sagar.
Whats the playtime (duration) of Gopal Maro song ?
Playtime of song Gopal Maro is 08:09 minute.
How can I download Gopal Maro song ?
You can download Gopal Maro song via click above download links.