Devanadhi Jeevanadhi Jathin Dharshan, Avinash Basutkar Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Devanadhi Jeevanadhi Song Lyrics
હો હો હો હો
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણ જીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હે મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
હે મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારું તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હો હો હો
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વહાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વહાલા
મૈં તો વલ્લભ પ્રભુજીના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હે હું તો નિત્ય શ્રી વિઠ્ઠલવરની સેવા રે કરું
હે હું તો નિત્ય શ્રી વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મૈં તો ચીતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હો હો હો
હે મૈં તો ભક્તિ માર્ગ કેરી સન્ગ રે સર્જ્યો
હે મૈં તો પુષ્ટિ રે માર્ગ કેરો સન્ગ રે સર્જ્યો
મને ધોલ કીર્તન કેરો રંગ રે લાગ્યો
મને ધોલ કીર્તન કેરો રંગ રે લાગ્યો
મૈં તો લારા ની લાલી કેરો નંદ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હે મારા અંત સમય કેરી સુણો રે અરજી
હે મારા અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
લેજો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડા રે યમ કેરા કદી ન આવે
મારો નાથ તેડાવે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણીયામાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
યમુનાજી મહાપ્રભુજી (ઓ હો હો)
મહાપ્રભુજી મહાપ્રભુજી (ઓ હો હો)
મહાપ્રભુજી મહાપ્રભુજી (ઓ હો હો)
મહાપ્રભુજી મહાપ્રભુજી (ઓ હો હો)
મહાપ્રભુજી મહાપ્રભુજી (ઓ હો હો)
You May Also Like
» Paaru [Malu Nipanal] » Maamu Maamu DJ Remix [Vijay Prakash, Priya Hemesh] » Psycho Saithan [Vijay Prakash, Aniruddha Sastry, Anup Bhandari] » Y Bull Party [Yuvas Ybull] » K R Market Anthem [Pancham Jeeva, Judah Sandhy] » Yelladi Hengadi Nann chinnada Gombi [Parasu Kolur] » Preethiya Aayudha [Anirudh Ravichander, JV Sudhanshu, Priya Mali] » Gudugudiya Sedi Nodo [Raghu Dixit, Sunil Nakod]FAQs for Devanadhi Jeevanadhi
Who is singer of Devanadhi Jeevanadhi song ?
Singer of Jathin Dharshan, Avinash Basutkar.
Which label release Devanadhi Jeevanadhi song ?
Devanadhi Jeevanadhi is released under the label of Jhankar Music.
Whats the playtime (duration) of Devanadhi Jeevanadhi song ?
Playtime of song Devanadhi Jeevanadhi is 04:41 minute.
How can I download Devanadhi Jeevanadhi song ?
You can download Devanadhi Jeevanadhi song via click above download links.