Charr Charr Maru Parthiv Gohil & Aishwarya Majmudar Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Charr Charr Maru Song Lyrics
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે
આજે રોકડા ને ઉધાર કાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે
આજે રોકડા ને ઉધાર કાલે
ઓ લાલ ફેંટાવાળા, સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા, ઓ ભૂરી બંડીવાળા
ઓ લાલ ફેંટાવાળા, સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા, ઓ ભૂરી બંડીવાળા
મારું ચકડોળ ચાલે ચાલે ચાલે
એ આજે રોકડા ને ઉધાર કાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે
આજે રોકડા ને ઉધાર કાલે
હો હો હો હો હો
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે
બેસી અંદર મ્હાલે
અરે બે પૈસામાં બબલો જોને
બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે
આજે રોકડા ને ઉધાર કાલે
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું
ઘડીમાં ઉપર ઘડીમાં નીચે
ઘડીમાં ઉપર ઘડીમાં નીચે ભાગ્ય એવું સૌનું ફરતું
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમળે
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં તાલે
તાલે તાલે તાલે તાલે
આજે રોકડા ને ઉધાર કાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે
આજે રોકડા ને ઉધાર કાલે
આજે રોકડા ને ઉધાર કાલે
આજે રોકડા ને ઉધાર કાલે
You May Also Like
» Saiyar Mori [Parthiv Gohil & Aishwarya Majmudar] » Meto Peri [Parthiv Gohil & Aishwarya Majmudar] » Alya Kaliya Re [Parthiv Gohil & Aishwarya Majmudar] » Ame Mahiyara Re [Parthiv Gohil & Aishwarya Majmudar] » Talavadi Ma [Parthiv Gohil & Aishwarya Majmudar] » Ali Bhai [Parthiv Gohil & Aishwarya Majmudar] » Aeni Tali Ma [Parthiv Gohil & Aishwarya Majmudar] » Zulan Morali [Parthiv Gohil & Aishwarya Majmudar]FAQs for Charr Charr Maru
Who is singer of Charr Charr Maru song ?
Singer of Parthiv Gohil & Aishwarya Majmudar.
Which label release Charr Charr Maru song ?
Charr Charr Maru is released under the label of Sur Sagar.
Whats the playtime (duration) of Charr Charr Maru song ?
Playtime of song Charr Charr Maru is 02:06 minute.
How can I download Charr Charr Maru song ?
You can download Charr Charr Maru song via click above download links.